ગુજરાતની ચુટણી સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ સમાચાર અહીં છે.
Time : 03:15 PM | Day : Thursday | Date : 08/12/2022 |
કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.
BJP | Congress | AAP | Others |
06 | 02 | 01 | 04 |
કોઈ કેટલી સીટો જીત્યું છે.
BJP | Congress | AAP | Others |
151 | 14 | 04 | 04 |
સીટોના પરિણામ.
-
- જેતપુરથી જયેશ રાદડીયાની શાનદાર જીત.
- ઘાટલોડિયાથી ભુપેન્દ્રભાઈ પટેલ, મજુરાથી હર્ષ સંઘવીની જીત.
- ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત.
- દસક્રોઈ બેઠક પર ભાજપના બાબુ જમનાની જીત.
- પારડી બેઠક પર ભાજપના કનુ દેસાઈની જીત.
- ઊંઝાના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની જીત.
- સાવરકુંડલાથી ભાજપના મહેશ કસવાલાની જીત
સાવલી- ભાજપના કેતન ઈનામદાર
ડભોઈ – ભાજપના શૈલેષ મહેતાની
વડોદરા શહેર- ભાજપના મનીષા વકીલ
સયાજીગંજ – ભાજપ કેયુર રોકડિયા
અકોટા- ભાજપના ચૈતન્ય દેસાઈ
રાવપુરા- ભાજપના બાલકૃષ્ણ શુક્લા
માંજલપુર – ભાજપના યોગેશ પટેલ
પાદરા- ભાજપના ચૈતન્યસિંહ ઝાલા
કરજણ- ભાજપના અક્ષય પટેલની જીત થઇ છે. - સુરેન્દ્રનગર-વઢવાણ બેઠક પર ભાજપના જગદીશ મકવાણાની જીત.
- જમાલપુર-ખાડિયા બેઠકના ઈમરાન ખેડાવાલાની જીત.
- પોરબંદર બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની જીત.
- ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જયરાજસિંહ જાડેજાની જીત.
- વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર સિંહની જીત.
- જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીની જીત.
- અમરેલીમાં ભાજપના કૌશિક વેકરિયાએ જીત મેળવી છે.
- મોરબીમાં ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત.
- વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીત.
- જીતરાધનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરની જીત.
- માણાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ લાડાણીની જીત.
- વિસાવદરમાં AAP ના ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણીની જીત.
- વિજાપુર બેઠક પર કોગ્રેંસના ઉમેદવાર સી.જે.ચાવડાની જીત
- ભાવનગર જિલ્લાની તળાજા બેઠક પર ભાજપના ઉમેદવાર ગૌતમ ચૌહાણે મેળવી જીત.
- વલસાડની નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો દર્શનાબેનની જીત.
- વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઋષિકેશ પટેલની જીત
- ઉના બેઠક પર ભાજપના કાળુ રાઠોડની જીત
- સુરતની વરાછા બેઠક પર કુમાર કાનાણીની જીત
- જામનગર ઉત્તર બેઠક પર ભાજપના રિવાબા જાડેજાની જીત
- વિજાપુર બેઠક પર કોગ્રેંસના ઉમેદવાર સી.જે.ચાવડાની જીત.
- ભાવનગર જિલ્લાની તળાજા બેઠક પર ભાજપના ઉમેદવાર ગૌતમ ચૌહાણની જીત.
- કલોલ વિધાનસભા બેઠક પર ભાજપના બકાજી ઠાકોરની જીત
ગુજરાતની ચુટણી સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ સમાચાર અહીં છે.
Time : 02:30PM | Day : Thursday | Date : 08/12/2022 |
- ગુજરાતમાં સત્તા કાયમી રાખવા સત્તાધારી પાર્ટી ભાજપે એડી ચોટીનું જોર લગાવી દીધું છે, તો 27 વર્ષથી સત્તાથી અળગી રહેલી કોંગ્રેસે શક્ય તમામ પ્રયાસ કર્યા છે.
- 12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ; વિધાનસભા પાછળ હેલિપેડ મેદાનમાં થશે શપથ સમારોહ.
કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.
BJP | Congress | AAP | Others |
158 | 16 | 05 | 03 |
કોઈ કેટલી સીટો જીત્યું છે.
BJP | Congress | AAP | Others |
71 | 03 | 01 | 03 |
સીટોના પરિણામ.
-
- જેતપુરથી જયેશ રાદડીયાની શાનદાર જીત.
- ઘાટલોડિયાથી ભુપેન્દ્રભાઈ પટેલ, મજુરાથી હર્ષ સંઘવીની જીત.
- ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત.
- દસક્રોઈ બેઠક પર ભાજપના બાબુ જમનાની જીત.
- પારડી બેઠક પર ભાજપના કનુ દેસાઈની જીત.
- ઊંઝાના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની જીત.
- વડોદરા શહેર, માંજલપુર, રાવપુરા, સંયાજીગંજ, અકોટા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત.
- સુરેન્દ્રનગર-વઢવાણ બેઠક પર ભાજપના જગદીશ મકવાણાની જીત.
- જમાલપુર-ખાડિયા બેઠકના ઈમરાન ખેડાવાલાની જીત.
- પોરબંદર બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની જીત.
- ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જયરાજસિંહ જાડેજાની જીત.
- વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર સિંહની જીત.
- જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીની જીત.
- અમરેલીમાં ભાજપના કૌશિક વેકરિયાએ જીત મેળવી છે.
- મોરબીમાં ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત.
- વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીત.
- જીતરાધનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરની જીત.
- માણાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ લાડાણીની જીત.
- વિસાવદરમાં AAP ના ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણીની જીત.
- વિજાપુર બેઠક પર કોગ્રેંસના ઉમેદવાર સી.જે.ચાવડાની જીત
- ભાવનગર જિલ્લાની તળાજા બેઠક પર ભાજપના ઉમેદવાર ગૌતમ ચૌહાણે મેળવી જીત.
- વલસાડની નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો દર્શનાબેનની જીત.
- વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઋષિકેશ પટેલની જીત
- ઉના બેઠક પર ભાજપના કાળુ રાઠોડની જીત
- સુરતની વરાછા બેઠક પર કુમાર કાનાણીની જીત
- જામનગર ઉત્તર બેઠક પર ભાજપના રિવાબા જાડેજાની જીત
- વિજાપુર બેઠક પર કોગ્રેંસના ઉમેદવાર સી.જે.ચાવડાની જીત.
- ભાવનગર જિલ્લાની તળાજા બેઠક પર ભાજપના ઉમેદવાર ગૌતમ ચૌહાણની જીત.
……………….
ગુજરાતની ચુટણી સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ સમાચાર અહીં છે.
Time : 01:15 PM | Day : Thursday | Date : 08/12/2022 |
તાજા સમાચાર :
કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.
BJP | Congress | AAP | Others |
154 | 19 | 06 | 03 |
કોઈ કેટલી સીટો જીત્યું છે.
BJP | Congress | AAP | Others |
26 | 02 | 01 | 01 |
સીટોના પરિણામ.
-
- જેતપુરથી જયેશ રાદડીયાની શાનદાર જીત.
- ઘાટલોડિયાથી ભુપેન્દ્રભાઈ પટેલ, મજુરાથી હર્ષ સંઘવીની જીત.
- ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત.
- દસક્રોઈ બેઠક પર ભાજપના બાબુ જમનાની જીત.
- પારડી બેઠક પર ભાજપના કનુ દેસાઈની જીત.
- ઊંઝાના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની જીત.
- વડોદરા શહેર, માંજલપુર, રાવપુરા, સંયાજીગંજ, અકોટા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત.
- સુરેન્દ્રનગર-વઢવાણ બેઠક પર ભાજપના જગદીશ મકવાણાની જીત.
- જમાલપુર-ખાડિયા બેઠકના ઈમરાન ખેડાવાલાની જીત.
- પોરબંદર બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની જીત.
- ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જયરાજસિંહ જાડેજાની જીત.
- વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર સિંહની જીત.
- જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીની જીત.
- અમરેલીમાં ભાજપના કૌશિક વેકરિયાએ જીત મેળવી છે.
- મોરબીમાં ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત.
- વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીત.
- જીતરાધનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરની જીત.
- માણાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ લાડાણીની જીત.
- વિસાવદરમાં AAP ના ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણીની જીત.
……………….
ગુજરાતની ચુટણી સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ સમાચાર અહીં છે.
Time : 12:30 PM | Day : Thursday | Date : 08/12/2022 |
તાજા સમાચાર :
-
ખંભાળિયામાં ભાજપ ઉમેદવાર 7956 મતથી આગળ, અમદાવાદમાં ભાજપ રેકોર્ડ જીત તરફ આગળ.
-
AAPના સીએમ ફેસ ઈસુદાન ગઢવી 8 હજાર મતોથી પાછળ
- લુણાવાડામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ આગળ
કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.
BJP | Congress | AAP | Others |
154 | 18 | 06 | 04 |
કોઈ કેટલી સીટો જીત્યું છે.
BJP | Congress | AAP | Others |
13 | 02 | 00 | 00 |
સીટોના પરિણામ.
-
- જેતપુરથી જયેશ રાદડીયાની શાનદાર જીત.
- ઘાટલોડિયાથી ભુપેન્દ્રભાઈ પટેલ, મજુરાથી હર્ષ સંઘવીની જીત.
- ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત.
- દસક્રોઈ બેઠક પર ભાજપના બાબુ જમનાની જીત.
- પારડી બેઠક પર ભાજપના કનુ દેસાઈની જીત.
- ઊંઝાના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની જીત.
- વડોદરા શહેર, માંજલપુર, રાવપુરા, સંયાજીગંજ, અકોટા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત,
- સુરેન્દ્રનગર-વઢવાણ બેઠક પર ભાજપના જગદીશ મકવાણાની જીત
- જમાલપુર-ખાડિયા બેઠકના ઈમરાન ખેડાવાલાની જીત,
- પોરબંદર બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની જીત, ભાજપના બાબુ બોખિરીયાની હાર
- ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જયરાજસિંહ જાડેજાની જીત, કોંગ્રેસના યતીશ દેસાઈની હાર
……….
ગુજરાતની ચુટણી સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ સમાચાર અહીં છે.
Time : 12:00 PM | Day : Thursday | Date : 08/12/2022 |
તાજા સમાચાર :
-
કુતિયાણા બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજા 12,773 મતથી આગળ,
-
કચ્છની તમામ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ
- 12 વાગ્યાના વલણમાં ભાજપ 155 બેઠકો પર આગળ, કોંગ્રેસ 17, AAP 6 અને અન્ય 5 બેઠકો પર આગળ
કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.
BJP | Congress | AAP | Others |
155 | 17 | 06 | 05 |
કોઈ કેટલી સીટો જીત્યું છે.
BJP | Congress | AAP | Others |
13 | 02 | 00 | 00 |
સીટોના પરિણામ.
-
- જેતપુરથી જયેશ રાદડીયાની શાનદાર જીત.
- ઘાટલોડિયાથી ભુપેન્દ્રભાઈ પટેલ, મજુરાથી હર્ષ સંઘવીની જીત.
- ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત.
- દસક્રોઈ બેઠક પર ભાજપના બાબુ જમનાની જીત.
- પારડી બેઠક પર ભાજપના કનુ દેસાઈની જીત.
- ઊંઝાના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની જીત.
- વડોદરા શહેર, માંજલપુર, રાવપુરા, સંયાજીગંજ, અકોટા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત,
- સુરેન્દ્રનગર-વઢવાણ બેઠક પર ભાજપના જગદીશ મકવાણાની જીત
- જમાલપુર-ખાડિયા બેઠકના ઈમરાન ખેડાવાલાની જીત,
- 15 હજાર મતોથી કોંગ્રેસ ઉમેદવારની જીત
- ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જયરાજસિંહ જાડેજાની જીત, કોંગ્રેસના યતીશ દેસાઈની હાર
……….
ગુજરાતની ચુટણી સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ સમાચાર અહીં છે.
Time : 11:25 AM | Day : Thursday | Date : 08/12/2022 |
તાજા સમાચાર :
કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.
BJP | Congress | AAP | Others |
152 | 19 | 07 | 04 |
કોઈ કેટલી સીટો જીત્યું છે.
BJP | Congress | AAP | Others |
13 | 02 | 00 | 00 |
સીટોના પરિણામ.
-
- જેતપુરથી જયેશ રાદડીયાની શાનદાર જીત.
- ઘાટલોડિયાથી ભુપેન્દ્રભાઈ પટેલ, મજુરાથી હર્ષ સંઘવીની જીત.
- ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત.
- દસક્રોઈ બેઠક પર ભાજપના બાબુ જમનાની જીત.
- પારડી બેઠક પર ભાજપના કનુ દેસાઈની જીત.
- ઊંઝાના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની જીત.
- વડોદરા શહેર, માંજલપુર, રાવપુરા, સંયાજીગંજ, અકોટા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત,
- સુરેન્દ્રનગર-વઢવાણ બેઠક પર ભાજપના જગદીશ મકવાણાની જીત
- જમાલપુર-ખાડિયા બેઠકના ઈમરાન ખેડાવાલાની જીત,
- 15 હજાર મતોથી કોંગ્રેસ ઉમેદવારની જીત
……….
ગુજરાતની ચુટણી સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ સમાચાર અહીં છે.
Time : 10:50AM | Day : Thursday | Date : 08/12/2022 |
તાજા સમાચાર :
-
પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયા 6092 મતોથી આગળ,
-
વિરમગામ બેઠક પર હાર્દિક પટેલ 9496 મતોથી આગળ
-
દરિયાપુર બેઠક પર ભાજપ આગળ,
-
કુતિયાણા બેઠક પર ભાજપના ઢેલીબેન આગળ
કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.
BJP | Congress | AAP | Others |
155 | 18 | 07 | 02 |
કોઈ કેટલી સીટો જીત્યું છે.
BJP | Congress | AAP | Others |
સીટોના પરિણામ.
- જેતપુરથી જયેશ રાદડીયાની શાનદાર જીત.
- ઘાટલોડિયાથી ભુપેન્દ્રભાઈ પટેલ, મજુરાથી હર્ષ સંઘવીની જીત.
- ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત.
ગુજરાતની ચુટણી સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ સમાચાર અહીં છે.
Time : 10:25AM | Day : Thursday | Date : 08/12/2022 |
તાજા સમાચાર :
-
ચોથા રાઉન્ડના અંતે ખંભાળિયા બેઠક પરથી ઈસુદાન ગઢવી 3823 મતથી આગળ,
-
ગોંડલ બેઠક પર ભાજપના ગીતાબા જાડેજા આગળ.
-
કુતિયાણા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજા આગળ,
-
ડેડિયાપાડામાં AAPના ચૈતર વસાવા આગળ.
કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.
BJP | Congress | AAP | Others |
155 | 18 | 06 | 03 |
કોઈ કેટલી સીટો જીત્યું છે.
BJP | Congress | AAP | Others |
સીટોના પરિણામ.
જેતપુરથી જયેશ રાદડીયાની શાનદાર જીત.
ઘાટલોડિયાથી ભુપેન્દ્રભાઈ પટેલ, મજુરાથી હર્ષ સંઘવીની જીત.
………..
ગુજરાતની ચુટણી સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ સમાચાર અહીં છે.
Time : 10:00AM | Day : Thursday | Date : 08/12/2022 |
તાજા સમાચાર :
- કોડીનાર વિધાનસભા બેઠક રાઉન્ડ 4 ભાજપ આગળ
- મોરબી માંથી બીજેપી ઉમેદવાર અમૃતિયા કાંતિલાલ આગળ
- સોમનાથ બેઠક પર કોંગ્રેસના વિમલ ચુડાસમા આગળ,
- અલિસબ્રિજ બેઠક પર અમિત શાહ આગળ,
- ખેડા જિલ્લાની 6 બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ
કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.
BJP | Congress | AAP | Others |
151 | 19 | 08 | 04 |
કોઈ કેટલી સીટો જીત્યું છે.
BJP | Congress | AAP | Others |
સીટોના પરિણામ.
……
ગુજરાતની ચુટણી સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ સમાચાર અહીં છે.
Time : 9.30 AM | Day : Thursday | Date : 08/12/2022 |
તાજા સમાચાર :
- પ્રથમ રાઉન્ડમાં ઘાટલોડીયા માંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (ભાજપ) 6703 મતથી આગળ
- બારડોલી માંથી બીજેપી ઉમેદવાર ઈશ્વરભાઈ પરમાર આગળ
- જસદણ માંથી BJP ઉમેદવાર કુંવરજી બાવળીયા આગળ
- રાજકોટની તમામ બેઠકો પર ભાજપ આગળ
- ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા 6200 મતોથી આગળ,
- થરાદમાં શંકર ચૌધરી 8 હજાર મતોથી આગળ.
- વલસાડ જિલ્લાની પાંચેય બેઠક પર ભાજપ આગળ,
- દહેગામમાં પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ આગળ,
- પ્રથમ રાઉન્ડના અંતે હર્ષ સંઘવી 6 હજાર મતોથી આગળ.
કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.
BJP | Congress | AAP | Others |
151 | 21 | 08 | 02 |
કોઈ કેટલી સીટો જીત્યું છે.
BJP | Congress | AAP | Others |
સીટોના પરિણામ.
……
ગુજરાતની ચુટણી સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ સમાચાર અહીં છે.
Time : 8.45 AM | Day : Thursday | Date : 08/12/2022 |
તાજા સમાચાર :
- સાબરકાંઠાની પ્રાંતિજ બેઠક પર રાજેન્દ્રસિંહ પરમાર આગળ
- હિંમતનગર બેઠક પર ભાજપના વી.ડી ઝાલા આગળ
- વિરમગામ બેઠક પર AAP આગળ
કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.
BJP | Congress | AAP | Others |
105 | 44 | 07 | 00 |
કોઈ કેટલી સીટો જીત્યું છે.
BJP | Congress | AAP | Others |
સીટોના પરિણામ.
Time : 9.00 AM | Day : Thursday | Date : 08/12/2022 |
તાજા સમાચાર :
- લીંબડી બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણા,
- જામનગર ઉત્તર બેઠક પર ભાજપના રિવાબા જાડેજા આગળ,
- છોટાઉદેપુરમાં ભાજપના રાજેન્દ્રસિંહ,
- વેજલપુર બેઠક પર ભાજપના અમિત ઠાકર આગળ
- અબડાસામાં પ્રથમ રાઉન્ડમાં ભાજપ આગળ,
- ભાવનગરની મહુવા બેઠક પર કોંગ્રેસના કનુ કલસરીયા આગળ,
- બનાસકાંઠાના ધાનેરામાં અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈ આગળ, ગાં
- ધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર પાછળ.
કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.
BJP | Congress | AAP | Others |
116 | 45 | 05 | 00 |
કોઈ કેટલી સીટો જીત્યું છે.
BJP | Congress | AAP | Others |
સીટોના પરિણામ.
……
ગુજરાતની ચુટણી સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ સમાચાર અહીં છે.
Time : 8.45 AM | Day : Thursday | Date : 08/12/2022 |
તાજા સમાચાર :
- સાબરકાંઠાની પ્રાંતિજ બેઠક પર રાજેન્દ્રસિંહ પરમાર આગળ
- હિંમતનગર બેઠક પર ભાજપના વી.ડી ઝાલા આગળ
- વિરમગામ બેઠક પર AAP આગળ
કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.
BJP | Congress | AAP | Others |
105 | 44 | 07 | 00 |
કોઈ કેટલી સીટો જીત્યું છે.
BJP | Congress | AAP | Others |
સીટોના પરિણામ.
……
Time : 8.25 AM | Day : Thursday | Date : 08/12/2022 |
ગુજરાતની ચુટણી તાજા સમાચાર :
- ગુજરાતમાં બીજેપીને બઢત
ગુજરાતની ચુટણીમાંકોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.
BJP | Congress | AAP | Others |
96 | 34 | 4 | 0 |
ગુજરાતની ચુટણી કોઈ કેટલી સીટો જીત્યું છે.
BJP | Congress | AAP | Others |
0 | 0 | 0 | 0 |
ગુજરાતની ચુટણી સીટોના પરિણામ સીટ – નામ સાથે.