362
હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ – તમામ અપડેટ અહીં…
Time : 3:30 AM | Day : Thursday | Date : 08/12/2022 |
તાજા સમાચાર :
- ત્રીજા રાઉન્ડમાં રામપુરથી ભાજપના ઉમેદવાર કૌલ નેગી 313 સીટો સાથે આગળ.
- ઉનાની પાંચેય વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ આગળ.
- ડેલહાઉસી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડીએ ઠાકુર બે રાઉન્ડ બાદ 1187 મતોથી આગળ.
- બદસરના ધારાસભ્ય ઈન્દરદત્ત લખનપાલ ત્રણ રાઉન્ડ બાદ 1832 મતોથી આગળ.
- દેવેન્દ્ર કુમાર ભુટ્ટો ઉના જિલ્લાની કુટલેહાર વિધાનસભાથી ત્રીજા રાઉન્ડમાં કુલ 2591 લીડ સાથે આગળ.
- ફતેહપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ બીજા રાઉન્ડમાં આગળ.
- શિમલા ગ્રામીણ બેઠક પર પાંચ રાઉન્ડ બાદ કોંગ્રેસ આગળ.
કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.
BJP | Congress | AAP | Others |
12 | 04 | 00 | 01 |
કોઈ કેટલી સીટો જીત્યું છે.
BJP | Congress | AAP | Others |
14 | 35 | 00 | 02 |
સીટોના પરિણામ.
- સરાજ, મંડી – જય રામ ઠાકુર(ભાજપ)
- નાદૌન, હમીરપુર – સુખવિન્દ્ર સિંહ સુક્ખૂ(કોંગ્રેસ)
- કસુમ્પટી, શિમલા – અનિરુદ્ધ સિંહ(કોંગ્રેસ)
- નાાહન, સિરમૌર – અજય સોલંકી(કોંગ્રેસ)
- દ્રંગ, મંડી – પૂર્ણ ચંદ ઠાકુર(ભાજપ)
- ધર્મપુર, મંડી – ચંદ્રશેખર(કોંગ્રેસ)
- જ્વાલામુખી, કાંગડા – સંજય રત્તન(કોંગ્રેસ)
- બંજાર, કુલુ – સુરેન્દર શૌરી(ભાજપ)
- જસવાં-પરાગપુર, કાંગડા – બિક્રમ ઠાકુર(ભાજપ)
- ધર્મશાલા, કાંગડા – સુધીર શર્મા(કોંગ્રેસ)
- પાંવટા સાહિબ, સિરમૌર – સુખરામ ચૌધરી(ભાજપ)
- કસૌલી (SC), સોલન – વિનોદ સુલ્તાનપુરી(કોંગ્રેસ)
- ચુરાહ (SC), ચંબા – હંસ રાજ(ભાજપ)
- ભરમૌર (ST), ચંબા – ડૉ. જનક રાજ(ભાજપ)
- ચંબા, ચંબા – નીરજ નય્યર(કોંગ્રેસ)
- કુલુ, કુલુ -સુંદર ઠાકુર(કોંગ્રેસ)
- આની (SC), કુલુ- લોકેન્દ્ર કુમાર(ભાજપ)
- કરસોગ (SC), મંડી – દીપરાજ કપૂર બંથલ(ભાજપ)
- સુંદરનગર, મંડી – રાકેશ જમવાલ(ભાજપ)
- જોગેન્દ્રનગર, મંડી – પ્રકાશ રાણા(ભાજપ)
- મંડી, મંડી – અનિલ શર્મા(ભાજપ)
- બલ્હ (SC), મંડી – ઇંદ્ર સિંહ ગાંધી(ભાજપ)
- ભોરંજ (SC), હમીરપુર – સુરેશ કુમાર(કોંગ્રેસ)
- સુજાનપુર, હમીરપુર – રાજિન્દર સિંહ રાણા(કોંગ્રેસ)
હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ – તમામ અપડેટ અહીં…
Time : 11:45 AM | Day : Thursday | Date : 08/12/2022 |
તાજા સમાચાર :
- ત્રીજા રાઉન્ડમાં રામપુરથી ભાજપના ઉમેદવાર કૌલ નેગી 313 સીટો સાથે આગળ.
- ઉનાની પાંચેય વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ આગળ.
- ડેલહાઉસી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડીએ ઠાકુર બે રાઉન્ડ બાદ 1187 મતોથી આગળ.
- બદસરના ધારાસભ્ય ઈન્દરદત્ત લખનપાલ ત્રણ રાઉન્ડ બાદ 1832 મતોથી આગળ.
- દેવેન્દ્ર કુમાર ભુટ્ટો ઉના જિલ્લાની કુટલેહાર વિધાનસભાથી ત્રીજા રાઉન્ડમાં કુલ 2591 લીડ સાથે આગળ.
- ફતેહપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ બીજા રાઉન્ડમાં આગળ.
- શિમલા ગ્રામીણ બેઠક પર પાંચ રાઉન્ડ બાદ કોંગ્રેસ આગળ.
કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.
BJP | Congress | AAP | Others |
26 | 39 | 00 | 03 |
કોઈ કેટલી સીટો જીત્યું છે.
BJP | Congress | AAP | Others |
સીટોના પરિણામ.
…..
હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ – તમામ અપડેટ અહીં…
Time : 10:00AM | Day : Thursday | Date : 08/12/2022 |
તાજા સમાચાર :
- હમીરપુરના ભોરંજ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના ડો.અનિલ ધીમાન આગળ.
- ઉના સદર, હરોલી અને કુટલેહારમાં કોંગ્રેસના ઉમેદવારો આગળ.
- CM જયરામ ઠાકુરના ગૃહ જીલ્લાની 10માંથી 7 સીટો પર ભાજપ આગળ છે. જ્યારે 3 સીટો પર કોંગ્રેસ આગળ છે.
- હિમાચલ ભાજપના અધ્યક્ષ સુરેશ કશ્યપ પ્રારંભિક વલણોમાં ભાજપને બહુમતી.
કોણ કેટલી સીટો પર આગળ ચાલી રહ્યું છે.
BJP | Congress | AAP | Others |
31 | 34 | 00 | 04 |
કોઈ કેટલી સીટો જીત્યું છે.
BJP | Congress | AAP | Others |
સીટોના પરિણામ.
Join Our WhatsApp Community