News Continuous Bureau | Mumbai
હવે તો આકાશમાં પણ અકસ્માત થવા લાગ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં એક ભયંકર અકસ્માત થયો છે. બે પ્રવાસી હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટકરાયા હતા. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં હવામાં બે હેલિકોપ્ટર અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. પ્રવાસીઓને રાઈડ માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સેના દ્વારા ક્રેશ થવાનું કારણ જણાવવામાં આવ્યું નથી.
2 helicopters collide in the air pic.twitter.com/hCNS19hGBH
— OnlyBangers (@OnlyBangersEth) March 4, 2023