News Continuous Bureau | Mumbai
જૅક મા( Jack Ma ) એ શી જિનપિંગ (XI Jinping) ની ટીકા કરતી વખતે ચીન ( China ) ની સરકારની નીતિઓની ટીકા કરી હતી. તે પછી, એવી ચર્ચા થઈ હતી કે ચીન સરકાર તેને મારી શકે છે. ચીને મા ની એક કંપની એન્ટ ગ્રૂપનો આઈપીઓ પણ બ્લોક કરી દીધો હતો. ત્યારથી જેક મા ગુમ ( Missing ) થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તે છ મહિનાથી પરિવાર સાથે જાપાનમાં છે. તે ઘણી વખત અમેરિકા અને ઈઝરાયેલ પણ જઈ ચુક્યો છે.
જેક માએ છેલ્લે નવેમ્બર 2020માં ટ્વીટ કર્યું હતું. 2021માં તેનો એક વીડિયો સામે આવ્યો હતો.
જેક મા જાપાનમાં શું કરે છે?
જેક મા જાપાનમાં સમય પસાર કરવા માટે વોટર કલર્સ પેઇન્ટ કરે છે. ચીન છોડ્યા બાદ તેઓ સ્પેન અને નેધરલેન્ડમાં પણ જોવા મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: ગુજરાતની ચૂંટણીમાં બાળાસાહેબ ઠાકરે ના વિડિયો ની એન્ટ્રી, રવિન્દ્ર જાડેજાએ કંઈક એવું ટ્વિટ કર્યું કે બબાલ થઈ….
Join Our WhatsApp Community