100
News Continuous Bureau | Mumbai
- નાઇજીરિયામાં અમેરિકી કાફલા પર હુમલાની ઘટના સામે આવી છે.
- બંદૂકધારીઓએ દક્ષિણપૂર્વ નાઇજીરીયાના અનામ્બ્રા રાજ્યમાં અમેરિકી કાફલા પર હુમલો કર્યો હતો.
- આ ગોળીબારમાં ચાર લોકોના મોત અને અન્ય ત્રણનું અપહરણ કરી લેવાયું હતું.
- જોકે કાફલામાં કોઈ અમેરિકી નાગરિક નહોતો. એક અમેરિકી અધિકારીએ આ માહિતી આપી હતી.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં ક્યારે બેસશે ચોમાસું, અને કેટલા ટકા પડશે વરસાદ..જાણો શું છે હવામાન વિભાગની આગાહી..
Join Our WhatsApp Community