122
News Continuous Bureau | Mumbai
- કારોબારી સપ્તાહના છેલ્લા ટ્રેડમાં શેર બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.
- આજે ટ્રેડિંગનાં અંતમાં સેંસેક્સ 694.96 અંક એટલે કે 1.13%નાં ઘટાડા સાથે 61,054નાં સ્તર પર બંધ થયું છે.
- નિફ્ટી 186. 80 અંક એટલે કે 1.02%નાં ઘટાડા સાથે 18069.00નાં સ્તર પર બંધ થયું છે.
- આજે ટ્રેડિંગમાં સેંસેક્સનાં 30માંથી 20 શેરોમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીનાં 50માંથી 29 શેરોમાં ઘટાડો જોવા મળ્યો.
- નિફ્ટી બેંકનાં 12 શેરોમાંથી 11 શેરોમાં ઘટાડો નોંધાયો છે.
- આજનાં ટ્રેડિંગમાં HDFC TWINSનું બજારમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું.
આ સમાચાર પણ વાંચો : મ્યાનમાર પોર્ટના વેચાણનો સોદો સંપ્પન
Join Our WhatsApp Community