69
- અંબાજીમાં મોહનથાળના પ્રસાદના વિવાદમાં અંતે ભક્તોની આસ્થાની જીત થઈ છે.
- મોહનથાળનો વિવાદ વધુ ગરમાતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી. જેમાં મોહનથાળ ચાલુ રાખવો કે અંગે બેઠક કરીને નિર્ણય લેવાયો છે.
- હવે મોહનથાળનો પ્રસાદ યથાવત રહેશે. આ સાથે જ ચીકીનો પ્રસાદ પણ ચાલુ આપવામાં આવશે.
- જોકે એ ભક્તોની ઈચ્છા રહેશે કે, તેઓ કયો પ્રસાદ ખરીદે છે.
- મહત્વનું છે કે અંબાજીમાં મોહનથાળની પ્રસાદીના સ્થાને ચિક્કીનો પ્રસાદ આપવામાં આવતાં ભક્તો નારાજ થયા હતા.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં આજથી 4 દિવસ વરસાદઃ આ વર્ષે ચોમાસું પણ જોરદાર રહેશે, ખેડૂતોને પાક બચાવવાની અપીલ
Join Our WhatsApp Community