News Continuous Bureau | Mumbai
મળતી માહિતી અનુસાર ચોરી કરતા સમયે એટીએમમાં એલાર્મ વાગ્યો હતો અને ગણતરીની મિનિટોમાં પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લૂંટારુંઓને પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ લૂંટારુંઓ રોડ પર રૂપિયાની નોટો ફેંકીને ભાગ્યા હતા.
રસ્તા પર પૈસાનો ઢગલો થઈ ગયો હતો, અનેક ગાડીઓ રસ્તા પર ઉભી રહી. ₹2,000 ની નોટ કચરાની જેમ પડી હતી. વીડિયો જોઈને ચોકી જશો
#ViralVideo : #ચોરોએ #એટીએમ માંથી પૈસાની ચોરી કરી, પણ થયું કંઈક એવું કે 19 લાખ રૂપિયા રસ્તામાં વેરાયા,. જુઓ વિડિયો. #ATM #Theft #telangana #cash #thieves #ViralVideos #newscontinuous pic.twitter.com/WvAPa7QC1A
— news continuous (@NewsContinuous) January 20, 2023
આ સમાચાર પણ વાંચો: શું તમે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને સ્ટેજ પર ડાન્સ કરતા જોયા છે? દીકરા અનંતની સગાઈ પ્રસંગે જૂમી ઉઠ્યો આખો પરિવાર. જુઓ વિડિયો. …
Join Our WhatsApp Community