News Continuous Bureau | Mumbai
મધ્યપ્રદેશના ( Madhya Pradesh ) રેવા ( Rewa ) જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્લેન મંદિરના ગુંબજ અથડાયા બાદ ટ્રેનિંગ ક્રેશ થયું છે. વિમાન દુર્ઘટનામાં ( Aircraft crashes ) એક ટ્રેઇની પાઇલટનું ( pilot ) મોત થયું છે, જ્યારે એક પાયલોટની હાલત ગંભીર છે, તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ट्रेनी एयरक्राफ्ट क्रैश होने से एयरक्राफ्ट में सवार कैप्टन विमल कुमार पिता रविन्द्र किशोर सिंह उम्र 50 वर्ष निवासी पटना बिहार की दुःखद मृत्यु हो गई और स्टूडेंट सोनू यादव पिता अशोक कुमार यादव उम्र 23 वर्ष निवासी जयपुर राजस्थान घायल हो गए। मौके पर पहुंच कर राहत और बचाव कार्य कराया। pic.twitter.com/UbXevoPLKG
— Collector Rewa (@RewaCollector) January 6, 2023
મીડિયા રિપોર્ટ મુજબ રેવા ચોરહાટા એરસ્ટ્રીપ પાસે ગઈકાલે રાત્રે લગભગ 11:30 વાગ્યે મંદિરના ગુંબજ અને ઝાડ સાથે અથડાયા બાદ તાલિમી એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. રીવાના કલેક્ટર મનોજ પુષ્પ અને એસપી નવનીત ભસીન ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્લેન પલટન ટ્રેનિંગ કંપનીનું જણાવવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : ગુસ્સે ભરાયેલ ગેંડો જીપની પાછળ દોડ્યો, પ્રવાસીઓનો તાળવે ચોંટ્યો… પછી શું થયું? જુઓ આ વીડિયોમાં…
Join Our WhatsApp Community