Nagpur Metro : વર્ધા રોડ પર 3.14 કિમીના ડબલ ડેકર વાયડક્ટમાં ત્રણ મેટ્રો સ્ટેશન છે – છત્રપતિ નગર, જય પ્રકાશ નગર અને ઉજ્જવલ નગર.

Nagpur metro
ડબલ ડેકર વાયાડક્ટ પ્રથમ સ્તર પર હાઇવે ફ્લાયઓવર અને બીજા સ્તર પર મેટ્રો રેલનું વહન કરે છે જે તેને ગ્રાઉન્ડ લેવલ પર હાલના હાઇવે સાથે ત્રણ-સ્તરની પરિવહન વ્યવસ્થા બનાવે છે. આનાથી વધારાની જમીન સંપાદન ટાળવામાં મદદ મળી આમ જમીનની કિંમતમાં બચત થઈ અને બાંધકામ સમય અને પ્રોજેક્ટ ખર્ચમાં ઘટાડો થયો.

Nagpur Metro
આ સમાચાર પણ વાંચો: Ranji Trophy: રણજી ટ્રોફીની મેચમાં અમ્પાયરિંગ કરતી જોવા મળશે મહિલા અમ્પાયર
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી, નીતિન ગડકરીએ નાગપુર મેટ્રોના પ્રયાસને બિરદાવ્યો અને ટ્વીટ કર્યું, “ટોપીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે! ટીમ NHAI અને મહા મેટ્રોને સૌથી લાંબી ડબલ ડેકરડક્ટનું નિર્માણ કરીને નાગપુરમાં ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવા બદલ હાર્દિક અભિનંદન. (3.14 KM) હાઇવે ફ્લાયઓવર અને મેટ્રો રેલ સિંગલ કોલમ પર સપોર્ટેડ છે.”
Join Our WhatsApp Community#Proudmoment #ReasonToCelebrate#MahaMetro #WardhaRoad #DoubleDecker Via-duct Features in #GuinnessWorldRecords #LongestDoubleDeckerViaduct in #Metro Category Across #world#ProudCitizen #worldrecordholder #RecordWinner #MahaMetro #Nagpur #CityPride #Infrastructure pic.twitter.com/Af0MPFkWX6
— Nagpur Metro Rail (@MetroRailNagpur) December 5, 2022