ફોટોગ્રાફરો ( picture ) અમુકવાર અનાયાસે એવા ફોટોગ્રાફ પાડી દેતા હોય છે કે જે લોકોની પસંદ બને છે. ક્યારેક આ ફોટોગ્રાફ હોય છે તો ક્યારેક એડિટિંગ ની કમાલ. પણ અત્યારે સોશિયલ મીડિયા પર જે ફોટોગ્રાફ વાયરલ થઇ ગયો છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ અને અમિત શાહ ગંભીર મુદ્રામાં દેખાઈ રહ્યા છે.
તેમનો ચહેરો જોઇને એવું લાગે છે કે તેઓ દ્રઢ નિશ્ચયી છે અને કોઈ કડક પગલાં લેશે.
હવે આ ફોટોગ્રાફ ( BJP supporters ) ભાજપના કાર્યકર્તાઓ નો ( Hardcore BJP supporters ) ફેવરેટ ફોટોગ્રાફ ( picture as DP ) બની ગયો છે.
આ સમાચાર પણ વાંચો: અબજોપતિ ડેવિડ રુબેનસ્ટીનની આગાહી, કહ્યું અમેરિકામાં મંદી આવી રહી છે. તૈયાર થઈ જાઓ….