News Continuous Bureau | Mumbai
લગ્ન સમયે તેમ જ સાર્વજનિક સમારંભની બહાર ફુગ્ગા વેચતા ( Toy seller’s son ) અનેક ગરીબો તમે જોયા હશે. આ ગરીબો પાસે પૈસા નથી પરંતુ બે રૂપિયાની વસ્તુ વેચીને પેયીટુ રળનાર એવા આ લોકો પોતાના પરિવાર સાથે રસ્તા પર ઉભા રહે છે. ત્યારે એક વિડીયો સોશ્યલ મિડીયા ( Viral video ) પર વાયરલ થયો છે. જેમાં એક ગરીબ અને એક ધનિક પરિવારનું બાળક એકબીજાને ( hugging ) વળગી પડે છે. જુઓ વિડીયો.
#ViralVideo : આને કહેવાય ભોળુ #બાળપણ, #અમીર–#ગરીબની ભેદરેખા ભુલીને બે #બાળકો વળગી પડ્યા. #viralvideo #kids #hugging #friendship #newscontinuous pic.twitter.com/6Alihhvdg9
— news continuous (@NewsContinuous) January 11, 2023
આ સમાચાર પણ વાંચો: Pakistan News : ભૂખ્યા પાકિસ્તાનમાં લોટ માટે છુટ્ટા હાથની મારામારી, વિડીયો થયો વાયરલ.