36
News Continuous Bureau | Mumbai
- ચીનના હોટનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી છે.
- યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, બુધવારે હોટનથી 263 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં આ ભૂકંપ આવ્યો હતો.
- હોટન એ દક્ષિણપશ્ચિમ શિનજિયાંગમાં આવેલું એક ઓએસિસ શહેર છે, જે પશ્ચિમ ચીનમાં એક સ્વાયત્ત પ્રદેશ છે.
- યુએસજીએસ અનુસાર, ચીનના હોટનમાં ભૂકંપ 17 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
- જોકે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં મોટી ધમાલ : ઈમરાન ખાનના સમર્થકો, પોલીસો વચ્ચે મારામારી, તોફાની પથ્થરમારો થયો
Join Our WhatsApp Community