News Continuous Bureau | Mumbai
ન્યુઝીલેન્ડન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે.
યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS), રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે.
ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની અંદર જણાવવામાં આવી રહ્યું છે.
જોકે હજુ સુધી કોઈપણ જાનહાની સમાચાર મળી રહ્યા નથી.
શક્તિશાળી ભૂકંપના આંચકા બાદ નજીકના ટાપુઓ માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં કેટલો અને ક્યાર સુધી વરસાદ પડશે? જુઓ હવામાન વિભાગની સેટેલાઈટ તસવીર.
Join Our WhatsApp Community