News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના યવતમાલમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પાઈપ લાઈન
ફાટતા રોડ તૂટી ગયો અને પાણીનો ફુવારો બની ગયો છે.
पानी का जलजला..महाराष्ट्र के यवतमाल में बीच सड़क पर फूटी पानी की पाइप लाइन। चपेट में आने के कारण स्कूटर से जा रही महिला हुई जख्मी। @News18India @yavatmalpolice @InfoYavatmal @CollectorYavatm @Yavatmal @RoadsOfMumbai pic.twitter.com/DQfQ3k499g
— Diwakar Singh (@Diwakar_singh31) March 4, 2023
મીડિયા રિપોર્ટ મુજબ ગત શનિવારે (4 માર્ચ) રસ્તાની વચ્ચે પાણીની પાઈપલાઈન ફાટી ગઈ હતી. પાઈપલાઈન ફાટવાને કારણે રસ્તાઓ ખુલી ગયો હતો અને સ્કૂટર પર સવાર એક મહિલા પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. આ ઘટના યવતમાલ વિદર્ભ હાઉસિંગ સોસાયટી પાસે બની હતી.
આ સમાચાર પણ વાંચો : હોળીના દિવસે ઘરમાં આ કીડો જોવા મળે તો સમજવું કે નસીબ બદલાશે, ભાગ્ય ચમકશ
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જમીનની નીચેથી પાણી નીકળ્યા બાદ રોડ ધસી ગયો છે. વીડિયોમાં એક મહિલા તેની સ્કૂટી પર આવી રહી છે, જે પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનામાં તે ઘાયલ થઈ ગઈ હતી.
Join Our WhatsApp Community