News Continuous Bureau | Mumbai
- મહારાષ્ટ્રના ( Maharashtra ) નાસિકમાં ( Earthquake ) આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે.
- અધિકારીઓના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 માપવામાં આવી છે.
- સત્તાવાર નિવેદન અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નાશિકનું સુરગાના હતું.
- જિલ્લા પ્રશાસને કહ્યું કે ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી.
- જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપના આંચકાને કારણે જ્યારે ધરતી ધ્રૂજી ત્યારે મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા.
- નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ગયા મહિને પણ જિલ્લામાં ભૂકંપના આંચકા ઘણી વખત અનુભવાયા હતા.
આ સમાચાર પણ વાંચો: પુણેમાં બિહારવાળી થઇ.. શહેરમાં મોડી રાતે બે યુવકોએ હાથમાં ધારદાર હથિયાર લઈને મચાવ્યો આતંક.. જુઓ વિડીયો..
Join Our WhatsApp Community