News Continuous Bureau | Mumbai
- પાટનગર દિલ્હી તેમજ તેની સાથે જોડાયેલા એનસીઆર સહિત ઉતરભારતમાં આજે બપોરે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે
- પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા 5.8 હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું, જેની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી.
- લગભગ પાંચ સેકન્ડ સુધી ભૂકંપની ધ્રુજારી લોકોએ અનુભવી હતી જેના પગલે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
- આ ભૂકંપના કારણે ઉતરાખંડમાં જોશીમઠની જમીન પણ ફરી એક વખત ધ્રુજી ઉઠી હતી.
આ સમાચાર પણ વાંચો: લખનઉ નવાબોનું શહેર કે પછી રોમાન્સનું શહેર? કારનું સનરૂફ ખોલી રોમાન્સ કરતા જોવા મળ્યુ કપલ, વિડીયો વાયરલ થતા જ પોલીસ આવી હરકતમાં.. જુઓ વિડીયો
Join Our WhatsApp Community